અભિનેત્રી ઉર્મિલા માતોંડકર કોંગ્રેસમાં જોડાયા બાદ હવે લોકસભા જીતવા ટ્વિટર પર સક્રિય

બોલીવુડની અભિનેત્રી ઉર્મિલા માતોંડકર રાજનીતિમાં આવી ગયી છે. ઉર્મિલા માતોંડકર હવે રાજનીતિમાં આવવાની સાથે સોશિયલ મીડિયા પર પણ સક્રિય થઈ ગયી છે. 

45 વર્ષની અભિનેત્રી ઉર્મિલા માતોંડકરએ બોલીવુડની ઘણી ફિલ્મોમાં કામ કરેલું છે. કોંગ્રેસે પણ આ વાતનો ફાયદો મેળવવા માગે છે જેથી તેમને ઉર્મિલાને મુંબઈ ઉત્તર સીટ પરથી ટિકીટ આપી છે. રાજનીતિની પહેલાં ઉર્મિલા ટ્વિટર પર નહોતી પણ હવે જે વિસ્તારમાં તેણી લડી રહી છે કે વિસ્તાર પોશ વિસ્તાર હોવાથી તેણીએ ટ્વિટર પર આવવું પડ્યું છે. આમ હવે ઉર્મિલા પોતાની નાની-નાની ઈવેન્ટને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી રહી છે. માર્ચ મહિનામાં જ ઉર્મિલાએ ટ્વિટર જોઈન કરી લીધું છે.

READ  નહીં સુધરે પાકિસ્તાન, CRPF પર પુલવામાં બાદ થયો મોટો હુમલો

 

 

રાજકારણમાં આવ્યા બાદ ટ્વિટર પર ઉર્મિલાએ કોંગ્રેસને સમર્થન આપતા પોતાના હાથના પંજા સાથેનો ફોટો મુક્યો છે. આમ કોંગ્રેસમાં જોડાયેલી ઉર્મિલા પોતાના વિસ્તારની જનતા સાથે સંપર્ક વધારવા માટે સોશિયલ મીડિયા પર એક્ટીવ થઈ ગયી છે. ભાજપે પણ આ સીટને કબ્જે કરવા માટે ગોપાલ શેટ્ટીને ફરીથી મેદાને ઉતાર્યા છે.

READ  મુંબઈમાં ગઈકાલથી સતત વરસી રહ્યો છે મુશળધાર વરસાદ,જુઓ VIDEO

Man held for thrashing traffic cops on duty near Rabari colony, Ahmedabad | Tv9GujaratiNews

FB Comments