બોલિવૂડમાં પાકિસ્તાની કલાકારો પર લાગશે સંપૂર્ણ પ્રતિબંધ

આર્ટિકલ 370 ને નાબૂદ કરવાના ભારતના નિર્ણયથી પડોશી દેશ પાકિસ્તાન પરેશાન થઈ ગયું છે. આ નિર્ણય પછી પાકિસ્તાને ભારત સાથેના તેના વ્યાપારી અને રાજદ્વારી સંબંધોને ઘટાડ્યા હતા. અન્ય એક પગલું આગળ વધતાં તેણે ભારતીય ફિલ્મોને પાકિસ્તાનમાં રિલીઝ કરવાની ના પાડી દીધી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ક્રિકેટના ઈતિહાસની દુર્લભ ઘટના તમામ બેટ્સમેન '0' રન પર આઉટ

પાકિસ્તાનની આ કાર્યવાહી બાદ ઓલ ઈન્ડિયા સિને વર્કસ એસોસિએશને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બોલિવૂડમાં પાકિસ્તાની કલાકારો પર સંપૂર્ણ પ્રતિબંધની માંગ કરી છે. અખિલ ભારતીય સિને કામદાર સંગઠને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

READ  GOOGLE પર પાકિસ્તાનનો થયો કચરો : BEST TOILET PAPER સર્ચ કરતા જે IMAGE PAGE ખુલશે, તેને જોઈ તમે પોતાની જાતને હસતા નહીં રોકી શકો

આ પણ વાંચો: મહેસાણામાં લોકોના ઘરમાં ઘુસ્યા પાણી, જુઓ VIDEO

એસોસિએશનના પ્રમુખ સુરેશ ગુપ્તાએ ગૃહ પ્રધાન અમિત શાહ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે પત્રમાં લખ્યું છે કે ઓલ ઈન્ડિયા સિને વર્કસ એસોસિએશને પાકિસ્તાન કલાકારો, સંગીતકારો અને રાજદ્વારીઓ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. પત્રમાં વધુમાં લખ્યું છે કે એઆઈસીડબલ્યુએ માંગ કરે છે કે પાકિસ્તાન સાથે આ બાબતે કોઈ પણ ચર્ચા કરવામાં નહીં આવે.

READ  મહિલા T20 વર્લ્ડ કપ: પ્રથમ મેચમાં જ ભારતે ઓસ્ટ્રેલિયાની ટીમને હરાવી

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

[yop_poll id=”1″]

 

Oops, something went wrong.
FB Comments