જાણો, અમિતાભ બચ્ચનના જન્મદિવસે ક્યા સ્ટાર્સે પાઠવી શુભકામના

બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચને 11 ઓકટોબરે 77 વર્ષ પૂર્ણ કર્યા છે. આ ખાસ દિવસને લઇ બોલિવુડ સેલિબ્રિટીઝે સોશિયલ મીડિયા પર તેમના અલગ અલગ અંદાજમાં ફોટો મૂકી બિગ બીને બર્થ ડે વિશ કર્યું છે. શ્વેતા બચ્ચનથી લઇ કોમેડી કિંગ કપિલ શર્મા દરેકે અમિતાભ બચ્ચન સાથેનો ફોટો શેર કરી બર્થ ડે વિશ કર્યું છે.

READ  માતાએ જ કરી 3 વર્ષના બાળકની હત્યા અને બાદમાં માતાએ ખાધો ગળેફાંસો, જુઓ VIDEO

કપિલ શર્માએ અમિતાભ સાથેનો એક ફની ફોટો શેર કરી બિગ બીને જન્મદિવસની શુભકામના પાઠવી છે. ફોટોમાં બંનેએ ફની ચહેરો બનાવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

શ્વેતા બચ્ચને પાપા અમિતાભ સાથેનો સરસ ફોટો શેર કરી લખ્યું છે કે, ‘જ્યારે તમે પહાડની ઊંચાઇ સુધી પહોંચી જાવ છો, ત્યારે આગળ વધતા રહો, હેપ્પી બર્થ ડે પાપા હું તમને ખૂબ જ પ્રેમ કરું છું.’

READ  સોનાલી, ઈરફાન બાદ આ દિગ્ગજ અભિનેત્રીને ત્રીજા સ્ટેજનું કેન્સર, સોશિયલ મીડિયા પર આપી જાણકારી!

ટીવીની નાગિન ફેમ મૌની રોયે પણ અમિતાભ બચ્ચન સાથેનો સ્માઇલી ફોટો શેર કરી જન્મદિવસની શુભકામના પાઠવી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

અનુષ્કા શર્માએ તેના લગ્ન સમયનો એક ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં અનુષ્કા શર્મા બે હાથ જોડી બીગ બીને પ્રણામ કરતી જોવા મળી રહી છે.

READ  VIDEO: સુરતમાં ભાટીયા ટોલનાકા ઉપર ટોલ લેતા વિરોધ યથાવત, ટોલનાકા સંઘર્ષ સમિતિ દ્વારા કરાયું પત્રિકાનુ વિતરણ

પરિણીતી ચોપડાએ પણ અમિતાભ બચ્ચન સાથેનો એક ડાન્સ કરતો ફોટો શેર કર્યો છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


 

 

Oops, something went wrong.
FB Comments