TV અને ફિલ્મ જગતની અભિનેત્રીએ PM Modiને Twitter પર કર્યો આવો સવાલ

ફિલ્મ અભિનેત્રી પાયલ રોહતગી સોશિયલ મીડિયા પર પોતાના ટ્વીટ્સને લઈને ચર્ચામાં રહે છે. પાયલ ભારતીય જનતા પાર્ટી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ટેકો આપે છે, પરંતુ તેમણે વડા પ્રધાન મોદીને એક પ્રશ્ન પૂછ્યો છે ત્યારબાદ તે હેડલાઇન્સમાં આવી છે. તેમણે વડા પ્રધાનને પૂછ્યું છે કે તેઓ શા માટે ટ્વીટર પર તેમને ફોલો કરતા નથી.

READ  જસદણ પેટા ચૂંટણીમાં કુંવરજી બાવળિયાની જીત પાછળ કયા પરિબળો કરી ગયા કામ?

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

પાયલ સતત હિંદુ અને ભાજપ માટે ટ્વીટ્સ કરે છે. તેમણે એક ટ્વીટમાં લખ્યું કે “માનનીય પ્રધાનમંત્રીજી, હું ક્યારેય તમને મળી નથી, તમારું ટ્વિટર હેન્ડલ પણ મને ફોલો કરતું નથી પરંતુ ઘણા અન્ય સમર્થકોને ફોલો કરે છે. હું હૃદયપૂર્વક તમને ટેકો આપું છું. મને લાગે છે કે તમે દેશના નિષ્પક્ષ નેતા છો. શું મારી સાથે આવું કરવું યોગ્ય છે?”

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  છઠ્ઠા તબક્કામાં ભાજપ અને કોંગ્રેસન સહિત જુદી જુદી પાર્ટીના કુલ 146 ઉમેદવારો વિરુદ્ધ ગંભીર આરોપો દાખલ, જાણો કઈ પાર્ટી આગળ અને કઈ પાછળ છે

આ પણ વાંચો: Video: અમદાવાદના કાંકરિયામાં રાઈડ તૂટવાના મામલે યોજાઈ ઉચ્ચ સ્તરીય બેઠક

ખાસ વાત એ છે કે લોકો પાયલ રોહતગીના ટ્વીટ પર સતત પ્રતિક્રિયા આપી રહ્યા છે. પાયલે બોલીવૂડમાં પ્લાન, રક્ત, હે બેબી, 36 ચાઇના ટાઉન અને ઢોલ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી તે બોલીવૂડથી દૂર છે.

READ  અડવાણીને ગાંધીનગર બેઠક પરથી ટિકિટ ન મળતાં કોંગ્રેસે વડાપ્રધાન મોદી પર સાધ્યું નિશાન, વૃદ્ધોનો આદર નથી ત્યાં જનતાનાં વિશ્વાસનો આદર કઇ રીતે ?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

FB Comments