VIDEO: ફિલ્મજગતના ભાઈજાન સલમાન ખાનનો ગુસ્સે થતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ

ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ભાઈજાન સલમાન ખાન આજકાલ ગુસ્સા છે. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં સુપરસ્ટાર સલમાન ખાનને ગુસ્સો આવી ગયો છે. બે દિવસ પહેલાનો વીડિયો હોવાની વાત સાથે હમ આપ કે હૈ કોન, ફિલ્મના 25 વર્ષ પૂર્ણ થયાની સ્ક્રિનિંગમાં સલમાન પહોંચ્યા હતા. જ્યાં સલમાનની ફેન્સે જે ખેંચતાણ કરી તેનાથી સલમાન ગુસ્સે થઈ ગયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ કાશ્મીરમાંથી 144ની કલમ દૂર કરવાની કોંગ્રેસ નેતા તહસીન પૂનાવાલાની અરજી પર સુપ્રીમનો આ જવાબ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સલમાન સાથે ફોટો લેવા તે સલમાન ખાન પાસે પહોંચે અને સલમાન તેને સ્માઈલ આપીને આગળ નીકળી રહ્યો હતો. આ દરમિયાન સલમાનની ફેન્સે ભાઈજાનનો હાથ ખેંચતા ગુસ્સે ભરાયા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

FB Comments
READ  એકશન ડ્રામા વેબ સીરીઝમાં મનોજ બાજપેયી, ટ્રેલરમાં જોવા મળી દમદાર એક્ટિંગ