શાહરૂખ ખાનને 13 કરોડમાં ખરીદેલા ‘મન્નત’ નામના બંગલાની આજની તારીખમાં આટલી કિંમત

khan mannat

ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાનના ઘરનું નામ મન્નત છે. અને હવે તેની કિંમતને લઈ માર્કેટમાં ચર્ચા શરૂ થઈ ચૂકી છે. પરંતુ વાત એવી છે કે, શાહરૂખ ખાને આ બંગલાની ખરીદી કરી ત્યારે તેની કિંમત 13.32 કરોડ હતી. આજની તારીખે શાહરૂખ ખાનના મન્નત બંગલાની કિંમત 200 કરોડ રૂપિયા થઈ ચૂકી છે. મન્નત નામના આ બંગલાની ઈન્ટીરિયર ડિઝાઈન ખુદ ગૌરી ખાને કરી છે.

READ  આ અઠવાડિયે 2 મહત્વના તહેવાર, જાણો વિજયા એકાદશી અને મહાશિવરાત્રી વિશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ પ્રિયંકા ચોપડાનો સ્મોકિંગ કરતો PHOTO વાઈરલ થતા લોકોએ કહ્યું કે, તમને તો અસ્થમા છે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ ઘરનું નામ વિલા વિએના હતું. અને આ બંગાલને શૂટિંગ માટે ભાડે આપવામાં આવતું હતું. શાહરૂખના આ જ બંગલામાં સની દેઓલની નરસિમ્હા ફિલ્મનું શૂટિંગ થયું હતું. તો ગોવિંદાની શોલા અને શબનમ પણ અહીં જ શૂટ કર્યું હતું. બંગલામાં કુલ 5 બેડરૂમ છે. સાથે મલ્ટિપલ લિવિંગ એરિયા, એક જિમ્નેજીયમ અને લાઈબ્રેરીની પણ સુવીધા છે.

READ  એક સુરક્ષા જવાને જ્યારે ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેની જગ્યામાં ફસાયેલી યુવતીને મોતના મુખમાંથી બચાવી, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

FB Comments