રાજસ્થાન સરહદેથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો બુટલેગરોનો નવો કીમિયો, જુઓ આ VIDEO

રાજસ્થાન સરહદેથી ગુજરાતમાં દારૂ ઘૂસાડવાનો બુટલેગરોએ નવો કીમિયો શોધી કાઢ્યો છે. આરોપીઓ ઉંટલારીમાં વિદેશી દારૂ લાવતા હતા. જેઓ બનાસકાંઠાની માવસરી પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. આ બંને શખ્સો રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘૂસાડતા હતા. ઉંટલારીમાં દારૂ લવાતો હોવાથી કોઈને શંકા પણ નહોતી જતી. પોલીસે તેમની દારૂ ઘૂસાડવાની આ ચાલને નાકામ કરી દીધી હતી. પોલીસે 336 બોટલ વિદેશી દારૂ સાથે રૂપિયા 1 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

READ  આજનું રાશિફળ: આ રાશિના જાતકોને નાણાકીય આયોજનો હાથ ધરવા માટે શુભ દિવસ

આ પણ વાંચો: AMCની સાબરમતી નદીમાં સફાઈ મામલે બેવડી નીતી, AMCના ડમ્પર જ નદીમાં ઠાલવી રહ્યા છે કચરો, જુઓ આ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments