અમિત શાહ અને સત્તાધીશો વચ્ચે બેઠકો, અમદાવાદ-બોપલ વિસ્તારનું સીમાંકન નક્કી થઈ શકે છે

અમદાવાદના શાહીબાગમાં આવેલા સર્કિટ હાઉસમાં અમિત શાહ સાથે સ્થાનિક સત્તાધીશો અને નેતાઓ વચ્ચે બેઠકોનો દોર ચાલ્યો. જેમાં અમિત શાહે અમદાવાદ અને ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશનર, ઔડાના અધિકારી અને પાસપોર્ટ અધિકારી સાથે બેઠક યોજીને વિકાસના કામો અંગે ચર્ચા કરી.

આ પણ વાંચોઃ પેટાચૂંટણીના પરિણામનું પોસ્ટમોર્ટમઃ બાયડમાં કોંગ્રેસને જનતાનો સાથ, રાજા સાથે વજીરની પણ મહાત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ગુજરાતમાં કોરોનાના 1376 પોઝિટીવ કેસ, અમદાવાદમાં આંકડો 862 પર પહોંચ્યો

બેઠકમાં નક્કી થયા પ્રમાણે, અમદાવાદ અને બોપલ વિસ્તારનું સીમાંકન નક્કી થઈ શકે છે. જેના માટે દિવાળી બાદ જાહેરનામું બહાર પડી શકે છે. તો ધારાસભ્યો સાથે અમિત શાહે વિકાસના કામો અંગે ચર્ચા કરી છે. જ્યારે પાસપોર્ટ અધિકારી સાથે પાસપોર્ટને લગતી સુવિધા અંગે ચર્ચા કરવામાં આવી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ઢબૂડી માતાની ઢોંગીલીલાનો ફૂટ્યો ભાંડો! ધર્મના નામે ધતિંગ! જુઓ VIDEO

 

 

FB Comments