આણંદ: અશાંત ધારો લાગુ કરવાને લઈને બોરસદમાં બંધનું એલાન, સ્થાનિકોએ વિશાળ રેલી કાઢી

Borsad residents call for Bandh, demand Disturbed Area Act in Kashipura, Anand anand ashant dharo lagu karvane lai ne borsad ma bandh nu aelan sthaniko e vishad rally kathi

આણંદના બોરસદમાં અશાંત ધારા લાગુ કરવાને લઈ બંધનું એલાન આપવામાં આવ્યું છે. એલાનના પગલે અને બોરસદ શહેર સજ્જડ બંધ રહ્યું છે. શહેરના કાશીપુરા વિસ્તારમાં અશાંતધારા લાગુ કરવાની માગ કરવામાં આવી છે અને આ અંગે શહેરીજનો રેલી યોજી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પણ આપશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: જમ્મુ-કાશ્મીરના પ્રવાસીઓ માટે રાત્રિ ફ્લાઈટની વ્યવસ્થા કરાઈ, પ્રિન્સિપલ સેક્રેટરી સાથે ખાસ વાતચીત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: શાહીનબાગ મુદ્દો: સુપ્રીમ કોર્ટે કહ્યું પ્રદર્શનના નામે રોડ જામ કરી શકાતો નથી

FB Comments