VIDEO: ગઢડાનું ગોપીનાથજી મંદિર ફરી આવ્યું વિવાદમાં, જાણો શું છે વિવાદ?

બોટાદના ગઢડાનું ગોપીનાથજી મંદિર ફરી વિવાદમાં આવ્યું છે. 100 વર્ષ જૂનું વૃક્ષ કાપવાનો વિવાદ મામલતદાર પાસે પહોંચ્યો છે. મંદિરના ચેરમેન, વહીવટદાર સહિત ત્રણ સંતો સામે ફરિયાદ કરવામાં આવી છે. મંદિરના ટ્રસ્ટી પાર્ષદ રમેશ ભગતે આ ફરિયાદ કરી છે. રમેશ ભગત આચાર્ય પક્ષના ટ્રસ્ટી છે.
મંદિરના વહીવટદાર દેવ પક્ષના છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  VIDEO: ગુજરાતની મુલાકાતે કેન્દ્રીય રમત-ગમત પ્રધાન કિરણ રિજિજુની પેરા-એથલેટ ખેલાડીઓ માટે જાહેરાત

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગરબા રમતી વખતે ખેલૈયાઓ રહો સાવધાન! ચાલુ ગરબા સમયે નીકળ્યો સાપ, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments