VIDEO: બોટાદના રાણપુરમાં ખેડૂતોને સરકારની લાલ ફીતાશાહીના કારણે રડવાનો વખત આવ્યો!

બોટાદના રાણપુરના ખેડૂતોને સરકારની લાલ ફીતાશાહીને કારણે આજે રડવાનો વારો આવ્યો છે. રાણપુરના માર્કેટિંગ યાર્ડમાં 50 લાખના ખર્ચે શેડ તો બનાવ્યો. પરંતુ તેનું લોકાર્પણ ન થવાને કારણે ખેડૂતો તેનો ઉપયોગ કરી શકતા નથી. આજે આ શેડ જો કાર્યરત હોત તો, કમોસમી વરસાદની વચ્ચે પોતાનું ઉત્પાદન સુરક્ષિત રાખી શક્યા હોત. વરસાદના કારણે ખેડૂતોનું ઉત્પાદન માર્કેટ યાર્ડ સુધી પહોંચ્યા બાદ પણ ખરાબ થઈ ગયો છે.

READ  LRD વિવાદ: અનામત વર્ગનું આંદોલન સમેટાયું છતાં આ માગણી યથાવત, જુઓ VIDEO

આ પણ વાંચોઃ અયોધ્યા કેસ: રામમંદિર પર આવનારા SCના ચૂકાદાને લઈ ભાજપ હાઈ કમાન્ડે ગુજરાતના નેતાઓને આપી આ કડક સૂચના

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

‘મહા’ વાવાઝોડાની અસરને કારણે બોટાદમાં અચાનક વરસાદ પડ્યો અને પોતાનો માલ વેચવા માર્કેટિંગ યાર્ડ પહોંચેલા ખેડૂતોને રાતાપાણીએ રડવાનો વારો આવ્યો. એક તરફ સરકારની લાલ ફીતા શાહી અને બીજી તરફ કુદરતના લપડાકની વચ્ચે ખેડૂત આજે વામણો સાબિત થઇ રહ્યો છે.

READ  ગાંધીનગર-કોબા પાસે ફાયરિંગનો બનાવ, ૭૫ વર્ષના વૃદ્ધનું મોત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments