પતંગ ચગાવતા રહેજો સાવધાન! થઈ શકે છે કઈંક એવું જે વિચાર્યું ન હોય..

Boy flying kite falls off 3rd floor in Rajkot, dies

રાજકોટમાં પતંગ ચગાવવામાં મશગૂલ કિશોરનું ત્રીજા માળેથી પટકાતા મોત નિપજ્યું. મૂળ ટંકારા તાલુકાના જોધપરા ઝાલા ગામનો કિશોર પતંગ ચગાવતા સમયે ત્રીજા માળેથી નીચે પટકાયો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત કિશોરને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયો જ્યાં સારવાર દરમિયાન કિશોરનું મોત નિપજ્યું.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

READ  હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામના ગેમ-ચેન્જર અને કિંગ-મેકર...જાણો કોણ છે દુષ્યંત ચૌટાલા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: પતંગ રસિયાઓ માટે સારા સમાચાર! ઉત્તરાયણ દરમિયાન 15થી 20 કિમીની ઝડપે ફૂંકાશે પવન

FB Comments