પાણીમાં એમ્બ્યુલન્સને નાના બાળકે રસ્તો બતાવ્યો, લોકોએ કર્યા ભારોભાર વખાણ

કર્ણાટકમાં ભારે વરસાદના લીધે પૂરની સ્થિતિ છે. આ પૂરની સ્થિતિમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. જેમાં એક બ્રીજ પર પાણી ભરાયેલું છે અને ત્યાં રોડ પાણીના લીધે દેખાઈ રહ્યો નથી.  એક બાળક પાણીમાં એમ્બ્યુલન્સને પાણીમાં આગળ ચાલીને રસ્તો બતાવે છે.

આ વીડિયો કર્ણાટકના યાદગીર અને દેવાદર્ગા વિસ્તારનો હોવાનો દાવો થઈ રહ્યો છે. વીડિયો ઝડપથી ઈન્ટરનેટ પર વાઈરલ થઈ રહ્યો છે અને તેના લીધે લોકો બાળકના વખાણ પણ કરી રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વડોદરા: નાગરવાડા વિસ્તાર કલસ્ટર ક્વોરન્ટાઈન જાહેર, લોકોની અવરજવર પર પ્રતિબંધ

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments