જો તમારી પાસે આવો બોયફ્રેન્ડ હોય તો શું કરશો? બાહુબલી ફિલ્મનો રેકોર્ડ તોડી રહેલી ‘Avengers: Endgame’ ફિલ્મ જોવા માટે બોયફ્રેન્ડે તેની ગર્લફ્રેન્ડ માટે રાખી આ 4 કમાલની શરતો

મારવેલ સ્ટૂડિયોની ફિલ્મ ‘Avengers: Endgame’ રીલીઝ થવાની સાથે પહેલા દિવસના લગભગ બધા જ શો હાઉસફુલ ચાલી રહ્યાં છે. ત્યારે ફિલ્મ જોયા પહેલા અને પછી પણ ફેન્સે સોશિયલ મીડિયા પર ફિલ્મ પર પોસ્ટ કરી રહ્યાં છે.

સોશિયલ મીડિયા પર આ પોસ્ટ વાયરલ પણ થઈ રહ્યાં છે. આ પોસ્ટમાં કેમિલા રોજ નામની એક છોકરીએ તેના બોયફ્રેન્ડે ‘Avengers: Endgame’ફિલ્મ જોવા માટે ઘણાં નિયમ બનાવ્યા છે. ‘Avengers: Endgame’ ફિલ્મ જોવા જતા પહેલા બોયફ્રેન્ડે તેની ગર્લફ્રેન્ડને થોડા નિયમો મોકલ્યા છે.

આ પણ વાંચો: ‘Avengers: Endgame’ ફિલ્મ જોવા જાવ તો ધ્યાન રાખજો નહી તો આ મહિલા સાથે થયુ કંઈક એવું જે તમારી સાથે પણ થઈ શકે છે?

બોયફ્રેન્ડે લખ્યું કે આપણે પોપકોર્ન ખરીદવા માટે લાઈનમાં નહી ઉભા રહીએ, ફિલ્મ દરમિયાન કઈ પણ ખાવાનું નહી, ધીમે ધીમે પાણી પી શકે છે. આખી ફિલ્મ દરમિયાન કોઈ પણ વાત ચીત કરવાની નહી.

READ  હોલીવુડ અભિનેત્રી પામેલા એન્ડરસને વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર અને કરી આ ખાસ અપીલ

 

Surat: Girl attempts suicide by jumping off bridge, saved | TV9News

FB Comments