ત્રિમંદિરમાં બ્રહ્મ સમાજ બિઝનેસ સમિટ-2નો પ્રારંભ, CM અને DyCM ઉપસ્થિત રહેશે

Brahm Samaj Business Summit 2 to begin today in Adalaj Trimandir trimandir ma brahm samaj business summit 2 no prarambh CM ane DyCM hajar rahse

અમદાવાદ નજીક અડાલજના ત્રિ-મંદિરમાં બ્રહ્મ સમાજ બિઝનેસ સમિટ 2નો પ્રારંભ થશે. આ સમિટમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સહિત કેબિનેટના પ્રધાનો ઉપસ્થિત રહેશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્યારે બ્રાહ્મણ સમાજના સાંસદ, ધારાસભ્ય, કલાકારો, આગેવાનો ખાસ હાજર રહેશે. બિઝનેસ સમિટ પૂર્વે ધર્મસભામાં સાધુ-સંતો હાજરી આપશે. આ ત્રણ દિવસીય સમિટમાં રોજગારી મેળા થકી અનેક યુવાનોને રોજગારી આપવાનું લક્ષ્યાંક છે.

READ  સાંભળો સરકાર, ખેડૂતોની પોકાર! બજેટમાં શું છે ગુજરાતના ખેડૂતોની આશા?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments