‘Article 15’ ફિલ્મને ગુજરાતમાં રિલીઝ નહી કરવાની બ્રહ્મસમાજની માંગણી

28 જૂનના રોજ રિલીઝ થઈ રહેલી ફિલ્મ Article 15 માં બ્રહ્મસમાજને બદનામ કરવામાં આવ્યુ હોવાને કારણે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજના 12 જેટલા સ્વયંસેવકે બુધવારે સવારે સરખેજ ગાંધીનગર હાઈવે પર સેટેલાઈટ ક્રોસિંગ પર વાઈડ એન્ગલ મલ્ટિપ્લેકસની બાહર ફિલ્મનો વિરોધ કર્યો હતો.

27 મે 2014ના રોજ ઉત્તરપ્રદેશના બદાર્યુ જિલ્લાના કટરા અઆદગંજ ગામે 2 બાળકીઓ પર ગેંગ રેપ થયો હતો. આ ઘટના પર આધારિત Article 15 નામની ફિલ્મ બનાવવામાં આવી છે. આ ફિલ્મની વાસ્તવિકતા બદલીને બ્રાહ્મસમાજને બદનામ કરવામાં આવ્યુ હોવાને કારણે સમગ્ર રાજ્યમાં ફિલ્મ પર પ્રતિબંધ લગાવવામાં આવે તેવી માંગ બ્રહ્મસમાજે કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  આજનું રાશિફળઃ જાણો શા માટે આ કાર્ય કરવાથી થઈ શકે છે તમને ફાયદો, આ રાશિના જાતકો માટે છે શુભ દિવસ

અમદાવાદ અને ગુજરાતના અન્ય શહેરોમાં આગામી 28 જૂને રિલિઝ થનારી ફિલ્મ Article 15 નો વિરોધ કર્યો હતો અને ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજના 12 જેટલા સ્વયંસેવકોએ બુધવારે સવારે એસ.જી. હાઈવે પર સેટેલાઈટ ક્રોસિંગ પર વાઈડ એન્ગલ મલ્ટિપ્લેકસની બાહર વિરોધ નોંધાવ્યો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIDEO: અમદાવાદના પૂર્વ વિસ્તારમાં મેઘરાજાની પધરામણી, વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ

 

 

આ પણ વાંચો: જાણો કેવી રીતે એક સમયે દારુનો ધંધો કરનારી મહિલાઓની જિંદગી પોલીસે બદલી દીધી!

 

Oops, something went wrong.
FB Comments