ભારતીયો માટે સારા સમાચાર, આ દેશ માટે હવે વિઝા નહીં લેવા પડે!

દુનિયાના પાંચમાં સૌથી મોટા દેશ એટલે કે બ્રાઝિલે પોતાના દરવાજા ભારતીયો માટે ખોલી દીધા છે. ભારતીયોને બ્રાઝિલ જવા માટે કોઈ જ પ્રકારના વિઝા મેળવવાની જરુર નહીં રહે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલસોનારો દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  નોટબંધી જેવી પરિસ્થિતિ ફરીથી! જાણો મોદી સરકારનો નવો પ્લાન શું છે?

આ પણ વાંચો :   VIDEO: દિવાળીના તહેવાર પહેલા ફટાકડાના વેપારીઓ ચિંતામાં, ફટાકડાના બજાર પર મંદીનું ગ્રહણ

ભારતની સાથે ચીનને પણ આ વિઝાને લઈને છૂટ આપવામાં આવી છે. બ્રાઝિલમાં ફરવા જવું હોય તો પણ વિઝા લેવાની જરુર પડે છે. આ વિઝામાં લોકોનો 10-15 દિવસ સુધીના સમયનો વ્યય થાય છે. પાસપોર્ટ 6 મહિના સુધી જૂનો હોવો જોઈએ વગેરે નિયમોમાંથી હવે છૂટકારો મળશે. બ્રાઝિલની યાત્રા ભારતીયો માટે સરળ રહેશે.

READ  IND vs SA Test Match: ભારતે દક્ષિણ આફ્રિકાને પ્રથમ વખત કર્યુ ક્લીન સ્વીપ, ભારતીય ટીમે ઘરઆંગણે સતત 11મી સીરીઝ જીતી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

બ્રાઝિલમાં જે પણ વિકસીત દેશ છે તેને લઈને વિઝાની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. ભારત વિકાસશીલ દેશ હોવાછતાં આ લાભ આપવામાં આવ્યો છે. આ વર્ષે જ બ્રાઝિલે અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને જાપાનને વિઝામાંથી મુક્તિ આપી છે. જો કે આ બધા દેશોએ બ્રાઝિલના લોકોને વિઝામાંથી મુક્તિ આપી નથી.

READ  Movie 'સિમ્બા'માં રણવીર સિંહને મળી એટલી 'ફી' જેટલામાં 10 લોકોને મળી જાય કેનેડાની નાગરિક્તા, જાણો સારા, સોનુને મળી કેટલી રકમ?

 

 

 

Rajkot: Man stages unique protest against wearing helmet under new motor vehicles act| TV9News

FB Comments