ખેડૂતો બન્યા ચિંતિત! કેનાલમાં ગાબડાંના કારણે જીરાના પાકમાં ફરી વળ્યાં પાણી, જુઓ VIDEO

Breach in canal floods agricultural land in Vav, Banaskantha

બનાસકાંઠા જિલ્લામાં કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે. એક જ દિવસમાં જુદી જુદી જગ્યાએ કેનાલમાં ગાબડા પડ્યા છે. દિયોદર બાદ વાવ તાલુકાના જાનાવાડા ગામે કેનાલમાં 15 ફૂટનું ગાબડું પડ્યું છે. મોટું ગાબડું પડતાં આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. પાણી ભરાતા 4 એકર જમીનમાં જીરાના ઉભા પાકમાં નુક્સાન થયું છે. તૈયાર પાકમાં પાણી ફરી વળતા ખેડૂતો ચિંતિત બન્યા છે.

READ  બદલાઈ રહ્યું છે ગુજરાત, બદલાઈ રહી છે પોલીસ, સુધરી રહ્યો છે દેશ, હવે ગુજરાતની પોલીસ જાતે માંગી રહી છે ફરિયાદીઓ પાસેથી પોતાના માટે 'RATINGS'

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સુરતમાં કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત! કારમાં સવાર ચાર લોકો ઇજાગ્રસ્ત, જુઓ VIDEO

FB Comments