VIDEO: ગોરા-કેવડિયાને જોડતો પુલ પાણીમાં ડૂબ્યો, નદીના પ્રવાહમાં ભારતી આશ્રમનો ત્યાગી ઘાટ પણ પાણીમાં ગરકાવ

ઉપરવાસમાં અવિરત વરસાદથી ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમમાં પાણીની વિપુલ આવક થઈ છે. નર્મદા નદીના પાણી આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યાં છે. જેના કારણે ગોરા અને કેવડિયાને જોડતો પુલ પાણીમાં ડૂબ્યો છે.

આ પણ વાંચો: બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ, હવામાન વિભાગે કરી આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી

પુલ પાણીમાં ગરકાવ થતાં વાહન વ્યવહાર પણ બંધ કરી દેવાયો છે. પુલ પરથી હાલ 15 ફૂટ ઊંચે પાણી વહી રહ્યું છે. તો બીજી તરફ નદીના પ્રવાહમાં ભારતી આશ્રમનો ત્યાગી ઘાટ પણ પાણીમાં ગરકાવ થયો છે.

READ  Panchmahal: Body found inside burned Van in Godhra - Tv9 Gujarati

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments