બ્રિટેન સરકારે ભારતીય મુસાફરોને આપી આ ખૂશ ખબર, એરપોર્ટ પર ઉતરીને લાઈનમાં ઉભું રહેવાની જરૂર નહીં પડે

બ્રિટેનના ગૃહ વિભાગે કહ્યું કે સ્થાનીક સરકારે તમામ ગેરઈઈએ યાત્રીકોને બ્રિટેન પહોંચતા લેન્ડિંગ કાર્ડ ભરવાની જરૂર હવે નહીં પડે. જેથી બ્રિટેનમાં આવન જાવન સરળ બનશે. બ્રિટિશ સરકારે ભારત જેવા દેશોમાંથી આવતા મુસાફરોને લેન્ડિંગ કાર્ડ ભરવાના ફરજીયાતપણાને રદ કરી દીધુ છે. જેનો હેતું બિટ્રેનમાં આગમનને સરળ બનાવવાનો છે.

 

READ  જલિયાવાલા બાગ હત્યાકાંડના 100 વર્ષ પૂરા, વાંચો શું થયું હતુ આ દિવસે

યુરોપીયન આર્થીક ક્ષેત્રની બહારના દેશોમાંથી આવનારા મુસાફરોને પહેલા એરપોર્ટ પર લેન્ડિંગ કરીને ફોર્મ ભરવું પડતું હતું. અને અધિકારીઓને આપવું પડતું હતું. બ્રિટેન ગૃહ વિભાગે આ માહિતીની જાહેરાત કરી હતી.

Oops, something went wrong.
FB Comments