એક બ્રિટિશ વ્યક્તિ ઓવલ સ્ટેડિયમની બહાર કરી રહ્યોં છે ચટાકેદાર ‘ભેળ’નું વેચાણ, જુઓ આ VIDEO

British man served Indian dish 'Jhalmuri' to people outside Oval cricket stadium

ઓવલ ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રેક્ષકોની ભીડ જે વિરાટ કોહલીની ટીમને જોવા માટે આવી હતી. જ્યારે સ્ટેડિયમની બહાર ઉભેલા એક બ્રિટીશ વ્યક્તિને કલકત્તાની સ્ટાઈલમાં ભેળ અને ચાટનું વેચાણ કરી રહ્યોં હતો જેનો VIDEO વાયરલ થયો છે. લોકોમાં આ વ્યક્તિ આકર્ષણનુ કેન્દ્ર બન્યો હતો.

આ પણ વાંચો: વડાપ્રધાન ઈમરાન ખાને આખી દુનિયાની સામે કપાવ્યુ પાકિસ્તાનનું નાક

VIDEOમાં જોઈ શકાય છે કે લોકો ભેળ ખાઈ રહ્યાં છે અને ખુબ વખાણ કરી રહ્યાં છે. લોકો આ વ્યક્તિનો VIDEO પણ ઉતારી રહ્યાં છે. આવ્યક્તિનુ નામ એંગસ ડેનોન હોવાનુ જાણવા મળી રહ્યું છે. આ ભેળની કિંમત 310 રૂપિયા છે. ડેનોનનો આ VIDEO સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થઈ રહ્યોં છે.

READ  VIDEO: ખરાબ રસ્તાને કારણે વાહનચાલકે ટોલટેક્સ ભરવાનો કર્યો ઇન્કાર, કહ્યું ‘પહેલા રસ્તા બનાવો પછી ટેક્સ ઉઘરાવો'

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments