અમદાવાદમાં ફરી એકવાર BRTS બસમાં લાગી આગ, જૂઓ આ વીડિયો

અમદાવાદમાં ફરી એકવાર BRTS બસમાં આગ લાગવાની ઘટના બની છે. મણિનગર વિસ્તારમાં આવેલા રામબાગ પાસે BRTSની બસમાં આગ લાગી હતી.

ડ્રાઈવરે સતર્કતા દાખવીને ધૂમાડો દેખાતા જ બસ ઉભી રાખીને મુસાફરોને સલામત બહાર ઉતારી દીધા હતા.

 

સદભાગ્યે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. થોડા દિવસો પૂર્વે દાણીલિમડા વિસ્તારમાં પણ BRTS બસમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી.

READ  VIRAL કેટલું રીઅલ ? શું તમે જાહેરમાં PUBG રમશો તો પોલીસ તમારો મોબાઈલ જપ્ત કરી લેશે ?

 

Oops, something went wrong.
FB Comments