VIDEO: સુરતમાં ફરી એક વખત BRTSએ સાઇકલ સવાર બે બાળકોને અડફેટે લેતા ગંભીર રીતે ઘાયલ

સુરતના પાલનપુર જકાત નાકા પાસે અકસ્માત સર્જાયો છે. BRTS બસે સાયકલ સવાર બે બાળકોને અડફેટે લેતા બંને ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાં સ્થાનિકોએ ભારે હોબાળો મચાવ્યો. અને રોષે ભરાયેલા લોકોએ બસમાં તોડફોડ કરી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ જમ્મુ કાશ્મીર પહોંચીને રાહુલ ગાંધીએ કહ્યું કે મને સરકાર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું, પાછા જવા કેમ કહો છો?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ઉન્નાવ ગેંગરેપ: રાયબરેલી પાસે ટ્રક અને કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, પીડિતાની હાલત ગંભીર, પરિવારના 2 સભ્યોના મોત

અકસ્માત બાદ બસચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે.

[yop_poll id=”1″]

FB Comments