એશિયાઈ બજારોની સાથે સેન્સેકસમાં પણ 1000 પોઈન્ટનો કડાકો

bse nse sensex nifty impact stock market dropped heavy losses rise fall sensex ma pan 1000 point no kadako

કોરોનાનો કહેર સમગ્ર દુનિયાભરના શેર બજારો પર ભારે પડી રહ્યો છે. અઠવાડિયાના છેલ્લા દિવસે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 1000થી વધારે પોઈન્ટ તુટ્યો છે. સેન્સેક્સમાં કારોબારની શરૂઆત 658 પોઈન્ટ તુટવાની સાથે થઈ હતી.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ગંદા હૈ પર ધંધા હૈ... ઘરના મંદિરમાં જ દેશી દારૂ છુપાવી વેચતી હતી આ મહિલા બુટલેગર, આવી પોલીસના સકંજામાં

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 251 પોઈન્ટ તુટીને 11,382 પર ખુલ્યો છે. દુનિયાભરના બજારોમાં કોરોના વાયરસના પ્રકોપનો ડર છે. ચીન, જાપાન, દક્ષિણ કોરિયા સહિત ઘણા એશિયાઈ દેશોના શેર બજારને ભારે નુકસાન થયું છે. ઉલ્લેખનીય છે કે આ અઠવાડિયે, વિશ્વના શેર બજારોમાં 2008ની મંદીની સાથે સૌથી મોટો ઘટાડો જોવા મળી શકે છે.

READ  5 રાજ્યોના પ્રારંભિક રૂઝાનની અસર શેરબજાર પર, સેન્સેક્સ-નિફ્ટી લાલ નિશાનમાં ખૂલ્યા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: VIDEO: રાજકોટના બેડી ગામમાં મચ્છરોનો ઉપદ્રવ યથાવત, હજુ સુધી નથી આવ્યો કોઈ ઉકેલ

FB Comments