VIDEO: પંજાબમાં સરહદે ફરી જોવા મળી નાપાક હરકત, સરહદ પર જોવા મળ્યા પાકિસ્તાની સેનાના ડ્રોન

પંજાબમાં પાકિસ્તાન સરહદે ફરી નાપાક હરકત જોવા મળી. ફિરોજપુર સરહદ પર પાકિસ્તાન સેનાના ડ્રોન જોવા મળ્યા છે. આ ડ્રોને ભારતીય સીમામાં 5 વખત પ્રવેશ કર્યો છે, જેને લઈ બીએસએફના જવાનોએ ઉચ્ચ અધિકારીઓની જાણ કરી હતી. જે બાદ BSF, પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  હરિયાણામાં વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર એટેક કરતાં કહ્યું કે હવે પાકિસ્તાન નહીં જાય હિન્દુસ્તાનનું પાણી

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: બનાસકાંઠાના ચીમનગઢ ગામની સીમમાં યુવાનની હત્યા, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments