‘VRS લેવા માટે મજબૂર કરવામાં આવે છે’ આક્ષેપ સાથે BSNLના કર્મચારીઓ કરશે ભૂખ હડતાળ

BSNL કર્મચારીઓ 25 નવેમ્બરના રોજ રાષ્ટ્રવ્યાપી ભૂખ હડતાળ પર ઉતરવાના છે. કર્મચારી યુનિયનનો આરોપ છે કે કર્મચારીઓને સ્વેચ્છિક નિવૃત્તિ લેવા માટે મજબૂર કરવામાં આવી છે. યુનિયનનું કહેવું છે કે જે કર્મચારીઓ નિવૃત્તિ નહીં લે તેમને દૂર ટ્રાન્સફર કરવાની અને નિવૃત્તિ વય 58 વર્ષ કરવાની ધમકી આપવામાં આવી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  તમને ખબર હોય કે ના હોય પણ દૂનિયામાં સૌથી સસ્તું ઈન્ટરનેટ ભારતમાં મળે છે, ઝિમ્બાબ્વેમાં 1GB ડેટા માટે ચૂકવવા પડે છે 5 હજાર રુપિયા !

આ પણ વાંચો :   ખેડૂતોની પત્ર દ્વારા પાકિસ્તાનને ઓફર, ટામેટા લઈ જાઓ અને PoK આપી દો

વીઆરએસ લેવા માટે બીએસએનએલના યુનિયનને કોઈ જ વાંધો નથી પણ મજબૂર કરવામાં આવી રહ્યાં છે. આ વીઆરએસ યોજનાએ નાના કર્મચારીઓ માટે ફાયદાકારક નથી એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  VIDEO પટનામાં આકાશી આફત: શહેરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, લોકો કેડસમા પાણીમાં રહેવા મજબૂર

 

અત્યારસુધીમાં અંદાજે 77 હજાર કર્મચારીઓએ વીઆરએસ લઈ લીધું છે. કંપનીમાં કુલ 1.6 લાખ કર્મચારીઓ છે અને કંપની સતત ખોટ કરી રહી છે. જેના લીધે સરકારે સ્વેચ્છિક નિવૃત્તિ યોજના કર્મચારીઓ માટે જાહેર કરી છે. જો કે ઘણાં કર્મચારીઓ ઈચ્છી રહ્યાં છે કે સરકાર રાહત પેકેજની જાહેરાત કરીને કંપનીને ઉગારી લે.

READ  ન્યૂઝીલેન્ડના પ્રવાસ પહેલાં આ કારણે કપ્તાન વિરાટ કોહલી નારાજ, જાણો વિગત

 

Top News Stories Of This Hour: 2-01-2020| TV9News

FB Comments