આવી ગયું ‘ભારત ફાઇબર’ : આખો પરિવાર રહી શકશે CONNECTED, દરરોજ મળશે 35 GB હાઈ ડાટા ડાઉનલોડની સુવિધા, 1 GBના માત્ર 1.10 રૂપિયા

સરકારી ટેલીકૉમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ)એ સુપર ફાસ્ટ ઇંટરનેટ ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશથી પોતાની ફાઇબર ટુ ધ હોમ ટેક્નોલૉજી અપગ્રેડ કરી ભારત ફાઇબર લૉંચ કરવાની જાહેરાત કરી છે.

બીએસએનએલે શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું કે ઑફિસ કે ઘરમાં મનોરંજન, કામ, સ્માર્ટ ડિવાઇસ અને બધા પર એક સાથે કામ કરનાર ગ્રાહકોની જરૂરિયાતોને પૂર્ણ કરવાના લક્ષ્યથી ભારત ફાઇબર લૉંચ કરવામાં આવ્યું છે. ભારત ફાઇબર આખા પરિવારને ડાટા અને વાઈફાઈ કનેક્ટિવિટી પ્રદાન કરશે.

READ  રાજકોટ: એક વખત ફરી લૂંટેરી દુલ્હનની ટોળકી ઝડપાઈ, કુંવારા યુવકોને લગ્નની લાલચ આપી ખંખેરતા હતા રૂપિયા

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

ભારત ફાઇબરમાં હાઈ ડાટા ડાઉનલોડ 35 જીબી પ્રતિદિન મળશે અને તેના માટે ગ્રાહકોએ માત્ર જીબી દીઠ 1.1 રૂપિયા ચુકવવા પડશે.

બીએસએનએલ પોર્ટલ પર ભારત ફાઇબર બુકિંગ પણ શરુ થઈ ગયું છે.

[yop_poll id=664]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઇલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઇલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Oops, something went wrong.
FB Comments