પગાર ન ચૂકવાતા BSNLના કર્મચારીઓમાં રોષ, ભારતભરમાં વિરોધ પ્રદર્શન

BSNL કર્મચારીઓ પોતાના વેતનને લઈને રસ્તાઓ પર ઉતર્યા છે. BSNL મેનેજમેન્ટ દ્વારા ઓગસ્ટ મહિનાનું વેતન પણ કર્મચારીઓને ચૂકવવામાં આવ્યું નથી જેને લઈને દેશભરમાં કર્મચારીઓ વિરોધ કરી રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો : કર્ણાટક કોંગ્રેસના દિગ્ગજ નેતા ડી.કે.શિવકુમારની ઈડીએ કરી ધરપકડ

કર્મચારીઓ સરકાર પર આરોપ લગાવી રહ્યાં છે કે ખાનગી કંપનીઓને લાભ પહોંચાડવા માટે જાણીજોઈને કર્મચારીઓને પરેશાન કરવામાં આવી રહ્યાં છે. આ પરેશાની યૂનિયન ક્યારેય પણ સહન કરી લેશે નહીં.

READ  VIDEO: ભારતીય ટીમ ક્રિકેટ વર્લ્ડ કપ જીતીને જ આવશે તેવી આશા વ્યક્ત કરતું ટેબ્લો રથયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સરકારના ખોટા નિર્ણયોના કારણે BSNL પોતાના કર્મચારીઓને વેતન આપી શકે તેવી સ્થિતિમાં નથી. હાલ એ પણ જાણી શકાયું નથી કે ક્યારે કર્મચારીઓને વેતન ચૂકવી શકાશે. એવી પણ યોજના સરકાર બનાવી રહી છે કે વીઆરએસ કર્મચારીઓને આપી દેવાઈ જેના લીધે કંપનીનો બોજો ઘટી શકે છે. જ્યારે કર્મચારીઓ 4જી સ્પેક્ટ્રેમ સાથે સોફ્ટ લોનની માગણી કરી રહ્યાં છે.

READ  દિલ્હી હાઈકોર્ટનો અનોખો આદેશ, એક વ્યક્તિને ફોજદારી કેસ સામે 50 વૃક્ષો વાવવા આપ્યો નિર્દેશ

 

 

Surat: CID conducts raid at shop selling fake branded watches | TV9News

 

FB Comments