BUDGET 2020 LIVE UPDATE

BUDGET 2020 LIVE UPDATE

13:33:45

બજેટ 2020: કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણની તબિયત લથડતા ભાષણ ટૂંકાવ્યું.

13:28:25

નવી ટેક્સ વ્યવસ્થા કરદાતાઓ માટે વૈકલ્પિક છે. તેમાં કોઈ ડિડક્શન સામેલ નથી. જો ડિડક્શન લેવા ઈચ્છો છો તો જુની ટેક્સ વ્યવસ્થા મુજબ ટેક્સ ભરી શકો છો.

13:17:05

બજેટ 2020: ઈન્કમટેક્સમાં બદલાવ

13:12:34

બજેટ 2020:રૂ.5 લાખની આવક સુધી કોઈ ટેક્સ નહી.

રૂ.5-7.5 લાખની આવક પર ટેક્સનો દર 10% રહેશે.

રૂ.7.5-10 લાખની આવક પર ટેક્સનો દર 15% રહેશે.

રૂ.10-12.5 લાખની આવક પર ટેક્સનો દર 20% રહેશે.

રૂ.12.5-15 લાખની આવક પર ટેક્સનો દર 25% રહેશે.

રૂ.15 લાખથી વધુ આવક પર ટેક્સનો દર 30% રહેશે.

13:11:44

બજેટ 2020: રૂ.5 લાખની આવક સુધી કોઈ ટેક્સ નહીં.

13:10:48

બજેટ 2020: રૂ.7.5-10 લાખની આવક પર ટેક્સનો દર 15% રહેશે.relief can be found in budget 2020 income tax slab budget 2020 Income tax slab ne lai aavi shake che sara samachar khas aa varg na loko ne faydo thavani shakyata

13:07:09

બજેટ 2020: રૂ.5-7.5 લાખની આવક પર ટેક્સનો દર 10% રહેશે.

13:00:01

બજેટ 2020: નવી કંપની માટે કોર્પોરેટ ટેક્સ 15% રહેશે.

12:55:08

GDP માં આંશિક વધારો થશે: નાણાપ્રધાન

12:54:09

બજેટ 2020: LIC માં સરકારી હિસ્સો વેચવામાં આવશેwhy-lic-came-into-discussion-if-you-are-a-policy-holder-then-know-how-safe-is-the-amount

12:50:07

બજેટ 2020: IDBI બેંકમાં સરકારી હિસ્સો વેચવામાં આવશે

12:49:06

મોદી સરકાર 5 ટ્રિલિયન ડોલર ઈકોનોમી બનાવવા કટીબદ્ધ: નાણાપ્રધાન pm modi discuss pariksha par charcha 2020 foreign students will also attain PM modi aaje desh na students sathe karse pariksha par charcha forign students pan program ma thase samel

12:47:36

સરકારી બેન્ક માટે રૂ.3.5 લાખ કરોડની જોગવાઈ

12:45:55

બજેટ 2020ને લઈ ગુજરાતના મુખ્યપ્રધાને વડાપ્રધાન મોદી અને નાણાપ્રધાન નિર્મલા સીતારમણે શુભેચ્છાઓ પાઠવી.

12:43:15

બજેટ 2020: બેન્ક જમા રકમની ગેરંટી રૂ. 5 લાખ કરવામાં આવી.

12:41:18

બજેટ 2020: લદ્દાખ માટે રૂ.5900 કરોડની જોગવાઈ

12:40:21

  બજેટ 2020: ચોખ્ખી હવા માટે 4400 કરોડની જોગવાઈ

12:28:37

બજેટ 2020: ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચર બનાવવાનો પ્રસ્તાવ. દેશમાં ઘણા આઈકોનિક મ્યૂઝિયમ બનાવવામાં આવશે. જેમાં હસ્તિનાપુર, રાખીઘડી, શિવસાગર, ધોળાવીરા ગુજરાત, તમિલનાડુનું આદિચનલ્લુર સામેલ.

12:25:26

બજેટ 2020:  5 પુરાતત્વ જગ્યાઓને પર્યટન સ્થળ બનાવવામાં આવશે.

12:24:47

બજેટ 2020:  પર્યટન વિકાસ માટે રૂ.2500 કરોડની જોગવાઈ.

12:21:04

બજેટ 2020: દિવ્યાંગ અને વુદ્ધો માટે 9,500 કરોડની જોગવાઈ.

https://twitter.com/tv9gujarati/status/1223499651233402880?s=20

12:19:42

બજેટ 2020: પોષણ યોજનાઓ માટે 35,600 કરોડની જોગવાઈ.

12:17:09

બેટી બચાઓ, બેટી પઢાઓ યોજના સફળ રહી

12:13:55

બજેટ 2020: 2024 સુધીમાં 100 નવા એરપોર્ટ બનશે.

12:10:45

ભારત નેટ કાર્યક્રમ માટે રૂ.6000 કરોડની જોગવાઈ

12:07:50

બજેટ 2020: ઉર્જા ક્ષેત્ર માટે 22 હજાર કરોડની જોગવાઈ

 

12:05:40

બજેટ 2020: વાહનવ્યવહાર માટે 1.7 લાખ કરોડની જોગવાઈ

12:05:08

550 રેલ્વે સ્ટેશન પર WiFi સુવિધા શરૂ કરવામાં આવશે: નાણાપ્રધાન

11:58:25

તેજસ જેવી નવી ટ્રેન શરૂ કરવામાં આવશે: નાણાપ્રધાન

11:57:57

PPP મોડેલ પર મેડિકલ કોલેજ બનાવવામાં આવશે: નિર્મલા સીતારમણ

11:53:42

રાજ્ય સરકાર સાથે મળી સ્માર્ટ સિટી બનાવવામાં આવશે: નાણાપ્રધાન

11:52:00

બજેટ 2020: શિક્ષણ માટે 99,300 કરોડની જોગવાઈ

11:51:19

નવી શિક્ષણ નિતીની જાહેરાત કરવામાં આવશે: નિર્મલા સીતારમણ

11:49:35

શિક્ષણ ક્ષેત્ર માટે FDI લાવવામાં આવશે: નાણાપ્રધાન

11:45:59

બજેટ 2020: ‘સ્વચ્છ ભારત’ માટે 12,300 કરોડની ફાળવણી

11:45:12

2025 સુધીમાં દેશને TB મુક્ત કરીશું: નિર્મલા સીતારમણ

11:44:48

દરેક ઘરમાં શુધ્ધ પાણી પહોચાડવાનું લક્ષ્ય: નિર્મલા સીતારમણ

11:41:52

પીએમ જન આરોગ્ય યોજનાથી લોકોને લાભ મળશે: નાણાપ્રધાન

11:37:27

11:37:11

વર્ષ 2025 સુધીમાં દૂધનું ઉત્પાદન બમણું કરવાનું લક્ષ્ય: નાણાપ્રધાન

11:33:51

ઝીરો બજેટ ફાર્મિંગ સરકારનું લક્ષ્ય, કેમિકલની જગ્યાએ ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન: નાણાપ્રધાન

11:31:24

ખેડૂતોની ઉજ્જડ જમીન પર સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવામાં આવશે: નાણાપ્રધાન નિર્મલા સીતારમણ

11:30:28

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે 20 લાખ ખેડૂતો માટે સોલાર પંપ યોજના

11:25:49

પીએમ કિસાન યોજનાથી ખેડૂતોને ફાયદો થયો: નાણાપ્રધાન

11:24:42

વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય: નાણાપ્રધાન Vadodara Expectations of farmers from Budget 2020

11:22:38

ભારત દુનિયાની 5મી સૌથી મોટી ઈકોનોમી છે: નાણાપ્રધાન

11:21:19

બજેટ 2020: 2014-19માં 7.4% ઉપરનો GDP ગ્રોથ હાંસલ કર્યો.

11:20:31

બજેટ 2020: ઈચ્છા અને આકાંક્ષા પૂર્ણ કરનારૂ બજેટ: નાણા પ્રધાન

11:18:12

બજેટ 2020: નાણાપ્રધાને કહ્યું- GST દરના ઘટાડાથી દરેકને 4% બચત થઈ છે.

11:15:12

બજેટ 2020: અમે 60 લાખ નવા કરદાતાઓને જોડ્યા: નાણા પ્રધાન

11:13:24

બજેટ 2020:  નાણા પ્રધાને GSTને દેશ માટે ઐતિહાસિક પગલું ગણાવ્યું.

11:12:23

બજેટ 2020: ઈચ્છા અને આકાંક્ષા પૂર્ણ કરનારૂ બજેટ: નાણા પ્રધાન

11:08:07

બજેટ 2020:   નાણાપ્રધાન નિર્મલા સીતારમણે GST માટે પૂર્વ નાણાપ્રધાન અરૂણ જેટલીને સલામ કરી. 

11:04:49

બજેટ 2020: બજેટ 2020: લોકસભામાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે બજેટ ભાષણ વાંચવાનું શરૂ કર્યુ.

11:03:19

બજેટ 2020: લોકસભામાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે બજેટની કાર્યવાહી શરૂ કરી.

ફાઈલ ફોટો

10:58:40

બજેટ 2020: 2020-21ના બજેટને મોદી કેબિનેટની મંજૂરી મળી.

10:57:10

બજેટ 2020: વડાપ્રધાન મોદી સંસદભવન પહોંચ્યા.

https://twitter.com/tv9gujarati/status/1223470488652902400?s=20

10:53:26

બજેટ 2020: સાંસદ અનુરાગ ઠાકુરે બજેટ રજૂ થતાં પહેલા મંદિરમાં પ્રાર્થના કરી.

10:45:36

બજેટ 2020:  કેબિનેટ મીટિંગ પહેલા નાણાપ્રધાને રાષ્ટ્રપતિની મુલાકાત કરી

10:43:25

આ પણ વાંચો: Budget 2020: સંસદ ભવનમાં કેબિનેટની મીટિંગ, થોડીવારમાં નાણાપ્રધાન બજેટ રજૂ કરશે