BUDGET 2020 : જાણો કઈ વસ્તુઓ થશે સસ્તી કઈ વસ્તુઓના વધશે ભાવ?

budget-2020-what-gets-cheaper-what-gets-expensive Know The Full items List Jano budget 2020 baad shu thase sastu ane shu rhese monghu

બજેટ 2020ની જાહેરાત થઈ ગયી છે. બજેટથી દેશની અર્થવ્યવસ્થા નક્કી થાય છે અને તેની સીધી અસર લોકો પર પડે છે. તો આપણે જાણવાનો પ્રયાસ કરીશું મોદી સરકારના બીજા કાર્યકાળના બજેટથી સામાન્ય લોકોને કઈ વસ્તુઓ માટે કેટલાં રુપિયા ચૂકવવા પડશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: ધારાસભ્ય કેતન ઈનામદારને મનાવવા ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી કરશે મુલાકાત

Ahmedabad Common people react to Budget 2020

આ પણ વાંચો :   દેશની ડગમગતી અર્થવ્યવસ્થા અને બેરોજગારીની વચ્ચે બજેટની રજૂઆત, PM મોદીએ રાષ્ટ્રને બજેટ પર આપ્યું સંબોધન


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જાણો કઈ કઈ વસ્તુઓ થશે મોંઘી?
સરકારની નવા બજેટમાં લેવાયેલા નિર્ણય મુજબ જોવા જઈએ તો બટર ઘી, બટર ઓઈલ, ખાદ્ય તેલ, પીનટ બટર, ચ્યુંગમ, આઈસોલેટેડ સોયા પ્રોટીન, છાસ, મકાઈ, બટાકા, ફૂટવેયર, શેવર્સ, હેઅર ક્લિનર્સ, ટેબલવેયર, વોટર ફિલ્ટર, ગ્લાયવેયર, ચીનાઈ માટીનો સામાન, માણેક, પન્ના, નિલમ અને કિંમતી ઝવેરાત, તાળાઓ, ટેબલ ફેન, સિલિંગ ફેન, ઈલેક્ટ્રીક આયરન, કોફી-ચાના મશીન, ટોસ્ટર, કીટનાશક સાધનો, ફર્નિચર, બલ્બ- લાઉડ સ્પીકર, ડિસ્પ્લે પેનલ, ફિંગર પ્રિન્ટ રિડર, તંબાકુ, સુંગધિત અત્તરો, સિગારેટ, હુક્કા, રમકડાંઓ, સ્ટેનરીની વસ્તુઓ વગેરે મોંઘી થશે.

READ  વડાપ્રધાન મોદીના સંસદીય ક્ષેત્ર વારણસી પહોંચી પ્રિયંકા વાડ્રા, ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે થઈ ખુલ્લા હાથની મારામારી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કઈ કઈ વસ્તુઓ થશે સસ્તી?
જે વસ્તુઓ પર કસ્ટમ ડ્યુટી ઘટશે તે સસ્તી થશે અને બજેટ 2020 મુજબ જોવા જઈએ તો માઈક્રોફોન, ઈલેક્ટ્રીક વાહનો, ન્યૂઝપ્રિંટ પેપર, સ્પોર્ટસના સાધનો સસ્તા થઈ શકે છે.

 

Oops, something went wrong.
FB Comments