Video: આંગણવાડીના ચોખામાં ધનેરા! આવા ચોખાનું ભોજન ખાશે બાળકો?

રાજકોટ જિલ્લાની એક આંગણવાડીમાં ધનેરાયુક્ત ચોખા જોવા મળ્યા છે. વાત છે ગોંડલના મોવીયા ગામની જ્યાં 9 નંબરના આંગણવાડી કેન્દ્રમાં ધનેરાવાળા ચોખા જોવા મળ્યા. જાગૃત ગ્રામજનોએ આંગણવાડીમાં જઈને પીપળુ ખોલતા અંદર ધનેરાયુક્ત ચોખા નીકળતા સૌ કોઈ ચોંકી ગયા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  રાજકોટ: ગટરનું પાણી છલકાતાં સ્થાનિકો પરેશાન, નદીની જેમ વહેતું જોવા મળ્યું ગટરનું પાણી

આ પણ વાંચો: Video: રાજ્યમાં 4 લાખ શિક્ષિત બેરોજગાર! વિધાનસભામાં સરકારે કર્યો સ્વીકાર

દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે ચોખમાં કેટલા બધા ધનેરા પડી ગયા છે. આંગણવાડીમાં આવેલા ચોખાનો સ્ટોક કરવામાં આવ્યો હતો તેમાં જ ધનેરા જોવા મળતા પ્રશાસનની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. શું આંગણવાડીના ચોખા સાફ કરવામાં નથી આવતા? શું બાળકોને ધનેરાયુક્ત ચોખાનું ભોજન અપાય છે? ધનેરાયુક્ત ચોખાનું ભોજન ખાઈને બાળકો બિમાર પડશે તો જવાબદાર કોણ?

READ  ટ્રાફિકના નિયમોમાં આંશિક રાહત અપાતા કોંગ્રેસ કાર્યકરોએ ફટાકડા ફોડી કરી ઉજવણી, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

FB Comments