શું વાત છે! ગરીબીના કારણે ખેડૂતપુત્ર પાયલોટ ના બની શક્યો તો નેનો કારમાંથી જ બનાવી દીધું હેલિકોપ્ટર

બિહારમાં એક ગરીબ પરિવારના યુવકે કમાલ કરી દીધો છે. લોકોની હેલિકોપ્ટરમાં બેસવાની ઈચ્છા હોય છે પણ આ યુવકે તો પોતાનું જ હેલિકોપ્ટર બનાવી લીધું છે.  આ હેલિકોપ્ટરને જોઈને આજુબાજુના લોકોને પણ તેમાં બેસવાની ઈચ્છા થઈ જાય છે.  આમ બિહારમાં આ યુવક ઘણો ફેમસ થઈ રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ભારતના RCEP કરારમાં નહીં જોડાવવાના નિર્ણયથી દેશના ખેડૂતો અને નાના ઉદ્યોગોને રાહત મળશે

આ પણ વાંચો:   મુંબઈમાં આગામી 3 દિવસ પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ

બિહારમાં એક યુવક બાળપણથી પાયલોટ બનવા માગતો હતો. પરિવારની ગરીબીના કારણે તેનું આ સપનું સાકાર થઈ શક્યું નહીં. આ પરિસ્થિતિમાં પણ યુવકે હાર માની નહીં અને એવું કારનામું કરી બતાવ્યું કે લોકો જોઈને આશ્ચર્યમાં મુકાઈ જાય. યુવકે પોતાનું હેલિકોપ્ટર બનાવી લીધું જેને જોઈને લોકોને તેમાં બેસવાની ઈચ્છા થઈ જાય. લોકો આ હેલિકોપ્ટરને જોવાની અને તેમાં બેસવાની ઈચ્છા કરી રહ્યાં છે.

READ  બિહાર: કોલેજમાં પરીક્ષા ખંડ ન હોવાથી જ્યાં જગ્યા મળી ત્યાં બેસીને વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

યુવકે પોતે એન્જીનિયરીંગનો સહારો લીધો. બાળપણથી જે આશા હતી તે પુરી કરવા માટે તેમને એક કાર ખરીદી. કાર ખરીદ્યા બાદ તેને મોડીફાઈડ કરી અને તેની ડિઝાઈન હેલિકોપ્ટર જેવી કરી દીધી. જો કે આ હેલિકોપ્ટર ઉડી શકતું નથી પણ રસ્તાઓ પર આ હેલિકોપ્ટર જેવી ડિઝાઈનની કારને જોઈને લોકોમાં મનમાં તેમાં બેસવાની ઈચ્છા તો થઈ જ જાય છે.

READ  કોમન સિવિલ કોડ શું છે? જાણો તમામ માહિતી, જુઓ VIDEO

 

[yop_poll id=”1″]

 

Oops, something went wrong.
FB Comments