સેન્સેક્સમાં 624 પોઈન્ટનો કડાકો, શેરબજારમાં જોવા મળી મંદી

આ અઠવાડિયાના બીજા દિવસે શેરબજારમાં મંદી જોવા મળી. આજે સેન્સેક્સ 624 પોઈન્ટના ઘટાડા સાથે 36,958ની સપાટીએ બંધ રહ્યો હતો. જયારે નિફ્ટી 183 પોઈન્ટ ઘટીને 10,925 પર બંધ રહ્યો હતો. શેરબજાર મંગળવારે ભારે વેચવાલીને કારણે નેગેટીવ ઝોનમાં ખુલ્યા હતા. ફાઈનાન્શિયલ અને ઓટો મોબાઈલ શેરોમાં વેચવાલીને કારણે માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો હતો. જોકે બીજી તરફ એનર્જી શેરમાં વધારો જોવા મળ્યો હતો.

READ  VIDEO: જાણો શા માટે દેશના 19 એરપોર્ટને એલર્ટ કરવામાં આવ્યા

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સેન્સેક્સમાં બજાજ ઈલેક્ટ્રીકલ્સ લિમિટેડ, ગોડફ્રે ફિલિપ્સ ઈન્ડિયા લિમિટેડ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ, રેન ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ, થોમસ કુક ઈન્ડિયા લિમિટેડના શેરમાં તેજીનો માહોલ છે. નિફ્ટીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ, ગેલ, સનફાર્મા, યસ બેન્કના શેરમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો.

READ  આજનું રાશિફળ: આ રાશિના જાતકોએ અતિ ઉત્‍સાહ હાનિ ન ૫હોંચાડે તેનું ધ્યાન રાખવું


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આ પણ વાંચો: VIDEO: સોનાના ભાવમાં ભડકો! દુકાનદારો બન્યા બેરોજગાર..

સેન્સેક્સમાં ભેલ, અપોલો, ગ્રેફાઈટ, હેગ, જમના ઓટોના શેરમાં મંદી જોવા મળી હતી. નિફ્ટીમાં જી એન્ટરટેન્ટમેન્ટ, જેએસડબલ્યુ સ્ટીલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ફાઈનાન્સ, પાવરગ્રીડના શેરમાં પણ મંદી જોવા મળી હતી.

READ  મુંબઈના ડોંગરીમાં ઈમારત ધરાશાયી થવાની ઘટનામાં મૃત્યુઆંક 14 થયો, જુઓ VIDEO

 

[yop_poll id=”1″]

 

Oops, something went wrong.
FB Comments