કોરોના વાઈરસની દહેશત વચ્ચે રાજ્યમાં પેટા ચૂંટણી રખાઈ મોકૂફ

By election in Gujarat postponed due to coronavirus

કોરોના વાઈરસની દહેશત વચ્ચે રાજ્યમાં પેટા ચૂંટણી પર મોકૂફ રાખી દેવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચે નોટિફિકેશન જાહેર કરીને પેટા ચૂંટણી મોકૂફ રાખી છે. એટલે હવે 22 માર્ચે યોજાનારી પેટા ચૂંટણી હાલ નહીં યોજાય. 22 માર્ચે રાજ્યની 17 તાલુકા પંચાયત અને નગરપાલિકામાં પેટા ચૂંટણી થવાની હતી.

આ પણ વાંચો: કોરોનાના પગલે 22 માર્ચથી આંતરરાષ્ટ્રીય કમર્શિયલ પેસેન્જર ફ્લાઈટ પર પ્રતિબંધ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  BSF arrested Pakistani near international border in Gujarat - Tv9 Gujarati

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments