પ્રકાશ આંબેડકરની પાર્ટી વંચિત બહુજન અઘાડી દ્વારા મહારાષ્ટ્ર બંધનું એલાન આપ્યું

caa-nrc-issue-maharashtra-bandh-vanchit-bahujan-aghadi-prakash-ambedkar-mumbai-pune

CAA, NRC અને કેન્દ્રની આર્થિક નીતિઓ સામે પ્રકાશ આંબેડકરની પાર્ટી વંચિત બહુજન અઘાડીએ મહારાષ્ટ્ર બંધનું એલાન આપ્યું હતું. જેને લઇને પાર્ટીના કાર્યકર્તાઓ મુંબઈના ઘાટકોપર, ચેંબુર, પાલઘર સહિતના વિસ્તારોમાં રેલી કાઢી કેન્દ્ર સરકાર સામે વિરોધ કર્યો. કેટલીક જગ્યાએ કાર્યકરોએ બસમાં તોડફોડ પણ કરી હતી, જો કે કાર્યકરોનો વિરોધ વધતાં પોલીસે કેટલાક કાર્યકરોની અટકાયત કરવાની ફરજ પડી. એ સાથે જ સ્થિતિ વણસે નહીં તેને લઇને સવારથી જ મુંબઈના કેટલાક વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જેને લઇને સ્થિતિ કાબુમાં રહે.

READ  ગુજરાત હાઈકોર્ટમાં જસ્ટિસ ડી.વાઈ.ચંદ્રચૂડ દ્વારા શાંતિપૂર્વક ચાલતા વિરોધ પ્રદર્શન અંંગે મોટું નિવેદન

આ પણ વાંચોઃ  ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના ધમકીભર્યા સૂર મામલે DyCM નીતિન પટેલે કરી સ્પષ્ટતા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

 

FB Comments