દેશભરમાં CAAના સમર્થન અને વિરોધમાં રેલીઓ, TMCના પ્રતિનિધિમંડળની અટકાયત

caa-protest-in-india-tmc-delegation-visiting-up-stopped-at-lucknow-airport-said-party-mp-nadimul-haque-one-of-the-delegates-deshbhar-ma-caa-no-virdoh

ભારતભરમાં હવે એનઆરસી અને CAAને બે જૂથ પડી ગયા છે. લોકો આ બિલને લઈને સમર્થનમાં પણ ઉતરી રહ્યાં છો તો દિલ્હીમાં ભારે વિરોધ પણ થઈ રહ્યો છે. ભાજપ આ અંગે લોકોને જાણકારી આપવાનો પ્રયાસ કરી રહી છે અને લોકસંપર્ક માટે તમામ રાજ્યોને આદેશ આપી દેવાયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ભાજપ નેતાઓથી જ સોશિયલ મીડિયા પર ઘેરાઇ રહી છે સરકાર- ઉકળાટ કે નારાજગી?

Nation-wide protests against CAA, NRC nagrikta kayda na virodh ma bharat bandh nu aelan tamam police karmi ne stand to rehva aadesh

આ પણ વાંચો :  CAA મુદ્દે દેશભરમાં લાગેગી આગને ઠારવા ભાજપે ઘડ્યો કીમિયો, કમલમ્ ખાતે બેઠકમાં કાર્યકરોને આપ્યા આ સૂત્ર


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

હિંસામાં જોવા જઈએ તો ઉત્તરપ્રદેશમાં સૌથી વધારે લોકોના મોત CAAના વિરોધમાં નિપજ્યા છે. પશ્ચિમ બંગાળની મમતા સરકાર આ કાયદાનો પહેલાથી જ વિરોધ કરી રહી છે. મમતા બેનર્જીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસનું એક પ્રતનિધિમંડળ યુપીના લખનઉ એરપોર્ટ ખાતે પહોંચ્યું હતું. જો કે યુપી પોલીસ દ્વારા આ પ્રતિનિધિ મંડળને એરપોર્ટ પર જ રોકી દેવાયું છે. યુપીના ડિજીપી ઓ.પી.સિંહે કહ્યું કે અમે આ પ્રતિનિધિમંડળે કોઈને મળવાની અનુમતિ ના આપી શકી. આ વિસ્તારોમાં કલમ 144 લાગુ છે અને તેના લીધે માહોલ બગડી શકે છે.

READ  VIDEO : રાજકોટ પોલીસનો સિંઘમ અંદાજ, મારપીટ કરનારને સુધારવા અપનાવ્યો ફિલ્મી ફંડા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ઉત્તરપ્રદેશમાં કુલ 17 લોકોના મોત પોલીસ સાથે થયેલાં પ્રદર્શન વખતેની હિંસામાં થયા હોય તેવો અહેવાલ મળી રહ્યો છે. પીએમ મોદીએ રામલીલી મેદાન ખાતેથી આ નાગરિકતા કાયદાને લઈને વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા.

 

Patan: 3 dead bodies found near Pipli village of Radhanpur| TV9News

FB Comments