CAA Protest: લખનઉંમાં 218 પ્રદર્શનકારીઓની ધરપકડ, CM અને DyCMએ તમામ કાર્યક્રમ રદ કર્યા

CAA Protest lucknow ma 218 pradarshankario ni dharpakad cm ane dycm e tamam karyakarm rad karya

નાગરિકતા સુધારા કાયદાની વિરૂદ્ધ દેશભરમાં પ્રદર્શન ચાલી રહ્યું છે. બિહારમાં રાષ્ટ્રીય જનતા દળે આજે બંધનું એલાન કર્યુ છે. બંધના સમર્થકો જગ્યાએ જગ્યાએ ટ્રેન રોકી રહ્યા છે. RJD અને કોંગ્રેસ કાર્યકર્તાઓએ ફારબિસગંજ રેલવે સ્ટેશન પર જોગબનીથી કટિહાર જઈ રહેલી એક ટ્રેન રોકી દીધી.

Image result for lucknow caa protest

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  દિલ્હી હિંસા બાદ આ રાજ્યમાં હાઈ એલર્ટ, મોકલવામાં આવ્યા સિનિયર અધિકારીઓ

લખનઉંમાં હિંસા મામલે અત્યાર સુધી 218 લોકોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. જ્યારે 300થી વધારે લોકોની પૂછતાછ કરવામાં આવી રહી છે. ત્યારે ઉત્તરપ્રદેશમાં સ્થિતીને જોતાં CM યોગી આદિત્યનાથે તેમના તમામ કાર્યક્રમ રદ કરી દીધા છે. મુખ્યપ્રધાનને આજે અમેઠી જવાનું હતું પણ હવે તેમને પ્રવાસ રદ કર્યો છે. નાયબ મુખ્યપ્રધાન કેશવ મૌર્યના તમામ કાર્યક્રમ રદ કરી દેવામાં આવ્યા છે.

READ  રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ત્યારે ગાજિયાબાદમાં પોલીસે હંગામો કરવાના આરોપમાં 3,600 લોકો પર કેસ દાખલ કર્યો છે. પોલીસ આરોપીઓની તપાસ કરી રહી છે. પ્રદર્શનકારીઓને ભડકાવવા પર ઘણા સપા નેતાઓ પર કેસ દાખલ કરવામાં આવ્યા છે.

READ  મુંબઈ ફૂટ ઓવર બ્રિજ પડવાની દૂર્ઘટનાને લઈને ઓડિટરની કરાઈ ધરપકડ, 5 એન્જિનીયરો સામે પણ થશે કાર્યવાહી

 

Oops, something went wrong.
FB Comments