વડોદરામાં ચુસ્ત બંદોબસ્ત, RAFની ટીમ અને પોલીસે કરી ફ્લેગ માર્ચ, જુઓ VIDEO

CAA protest; RAF carries out flag march in Vadodara

અમદાવાદ,વડોદરા અને સુરત શહેરના સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ અને RAFની ટીમ સજ્જ કરાઈ છે. રાજ્યના આ ત્રેણય શહેરમાં પોલીસ અને RAFની ટીમે ફ્લેગ માર્ચ યોજી છે. નાગરિક સંસોધનના કાયદાના વિરોધમાં ગઈકાલે બંધનું એલાન જાહેર કરાયું હતું. જોકે તોફાનીતત્વોએ હિંસક પ્રદર્શનો શરૂ કરી દેતા, પોલીસની ટીમને સ્ટેન્ડ બાય કરાઈ છે. જે શહેરના તમામ વિસ્તારોમાં બાજ નજર રાખી રહી છે.

READ  'VRS લેવા માટે મજબૂર કરવામાં આવે છે' આક્ષેપ સાથે BSNLના કર્મચારીઓ કરશે ભૂખ હડતાળ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: આણંદની તારાપુર APMCમાં પેડી(ચોખા)ના ભાવ રહ્યા સૌથી વધારે, જાણો જુદા-જુદા પાકોના ભાવ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  બિનસચિવાલય પરીક્ષા વિવાદ: આંદોલનને કોંગ્રેસે આપ્યું સમર્થન, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પરીક્ષાર્થીઓ વચ્ચે પહોંચ્યા, જુઓ VIDEO

 

FB Comments