CAA Protests: જામિયા હિંસા પર આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી

CAA Protests jamia hinsa par aavtikale supreme court ma thase sunavani

નાગરિક્તા સંશોધન એક્ટ (CAA)ની વિરૂદ્ધ દેશના ઘણા વિસ્તારોમાં હિંસક પ્રદર્શન ચાલી રહ્યું છે. દિલ્હીમાં રવિવારે થયેલી હિંસા પર સુપ્રીમ કોર્ટ મંગળવારે સુનાવણી કરશે. કોર્ટે તેના માટે પહેલા શાંતિ રાખવાની શરત રાખી છે.

 

દિલ્લીમાં સૌથી વધારે પોલીસ ફોર્સની રસ્તા પર હાજરી, જામિયા, ઓખલા, કાલિંદી કુંજ, સરિતા વિહાર, કાલકા જી, સનલાઈટ કાલોની, ડીએવી કોલેજની આસપાસના વિસ્તારોમાં જોવા મળી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  સુરત: રઘુવીર કોમ્પ્લેક્ષમાં ફરી આગના લપકારા દેખાયા, આગના 28 કલાક છતાં નથી મેળવાયો કાબૂ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

CAAની વિરૂદ્ધ અસમ, મેઘાલય, ઉત્તરપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળમાં પ્રદર્શન થઈ રહ્યા છે. ઉત્તરપ્રદેશના 6 જિલ્લા અલીગઢ, મેરઠ, સહારનપુર, બુલંદશહેર, કાસગંજ અને બરેલીમાં કલમ 144 લાગૂ કરવામાં આવી છે. સહારનપુર, મેરઠ અને અલીગઢમાં ઈન્ટરનેટ બંધ છે. આ દરમિયાન લીજ લાઈન અને લૂપ લાઈનની ઈન્ટરનેટ સેવાઓ પણ ચાલશે નહી. અલગીઢ મુસ્લિમ યૂનિવર્સિટી (AMU)ને 5 જાન્યુઆરી સુધી બંધ કરવામાં આવી છે.

READ  અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના પ્રશ્ન પર રાજસ્થાનના શાહી પરિવારે કહ્યું કે અમે ભગવાન રામના વંશજ છીએ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.
FB Comments