VIDEO: ખેડૂતો માટે સારા સમાચાર આવે તેવી શક્યતા! કેબિનેટમાં ખેડૂતોને થયેલા નુકસાન અંગેની કરાશે સમીક્ષા

અતિવૃષ્ટીથી આર્થિક નુકસાન સહન કરનારા ખેડૂતો માટે આજે સારા સમાચાર આવે તેવી શક્યતા છે. ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ-1 ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી છે. જેમાં અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને થયેલા નુકસાન અંગેની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે અને ખેડૂતો માટે વિશેષ જાહેરાત થાય તેવી પણ શક્યતા છે. આ ઉપરાંત ટેકાના ભાવે મગફળી સહિત જણસી ખરીદી પ્રક્રિયા અને ખેડુતોના રજીસ્ટ્રેશન અંગે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.

READ  VIDEO:સુરતમાં તસ્કરોનો તરખાટ યથાવત, એક જ રાતમાં 4 દુકાનના તૂટ્યા તાળા

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં ધોળે દિવસે ફરી એક વ્યક્તિની હત્યા, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  જાણો કેમ ગુજરાતના CM વિજય રુપાણી છે ભાજપના સંગઠનથી જ નારાજ?

 

FB Comments