વેરાવળમાં માછીમારોને સમજાવવા પહોંચ્યા કેબીનેટ મંત્રી, માછીમારો માન્યા કે નહીં જુઓ આ Video

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

‘વાયુ’ વાવાઝોડાને લઈને ગુજરાતના કેબીનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા વેરાવળના ઝાલેશ્વર ખાતે પહોંચી અને દરિયાઇ વિસ્તારોની મુલાકાત લઇ અને પરિસ્થિતીની જાણકારી મેળવી હતી. વેરાવળના દરિયામાં હાલ ઉંચા મોજા ઉઠી રહ્યા છે અને દરિયો ગાંડોતુર બન્યો ત્યારે લોકોને સલામત સ્થળે જવાની અપીલ કરવામાં આવી રહી છે.

READ  આ ચાર રાશિના જાતકો કોઈપણ વ્યક્તિને પોતાના પ્રભાવમાં લાવી શકે અને મૂર્ખ પણ બનાવી દે છે

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના કહેવા મૂજબ વાવાઝોડાની તિવ્રતામાં ઘટાડો થશે અને વેરાવળને ટચ થયા વગર જ વાવાઝોડુ ત્યાંથી પસાર થઇ જશે. વહીવટી તંત્ર તમામ આફતનો સામનો કરવા માટે સજ્જ છે અને કોઇ પણ પ્રકારની જાનહાની ન થાય તેના માટે તૈયારીઓ કરવામાં આવેલ છે.

READ  Big Breaking : વાયુ વાવાઝોડાનો ખતરો ગુજરાત પરથી ટળ્યો, ઓમાન તરફ વધ્યુ આગળ, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments