કેનાલનું પાણી ખેતરમાં: તંત્રની બેદરકારી તો ખેડૂતો આ રીતે દાખવી રહ્યાં છે સમજદારી

Canal breaches leave farms submerged, farmers storing water | Banaskantha

પાકને બચાવવા માટે પાણી જરૂરી છે પણ જો એ પાણી ખેડૂતોના ખેતરોમાં ફરી વળે તો મુશ્કેલી સર્જાઈ જાય છે. ક્યારેક પાણીના વધારે ફોર્સના લીધે ઉભો પાક તણાઈ જાય છે તો અમુક વખતે આ જ પાણી સતત ભરાઈ રહેવાથી મોલ સુકાઈ જાય છે. આવી ઘટનાઓ સામે આવી રહી છે જ્યાં કેનાલના નબળા કામો થયા હોવાથી કેનાલ તૂટી રહી છે અને તેનું પાણી ખેડૂતોના ખેતરમાં ભરાઈ રહ્યું છે. જો કે ખેડૂતો સમજદારી દાખવીને આ પાણીનો સદપયોગ પણ કરી રહ્યાં છે. જુઓ અમારો વિશેષ અહેવાલ…

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  LRD ભરતીના વિવાદ અંગે બોલ્યા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, જુઓ VIDEO

આ પણ વાંચો :   દિલ્હી પરેડ 2020 : પ્રજાસત્તાક દિવસે રહેશે ચાંપતો બંદોબસ્ત, 17 હજાર પોલીસકર્મી તૈનાત

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments