VIDEO: નર્મદાના વીરપોર ગામ પાસે દારૂ ભરેલી કારનો અકસ્માત, આસપાસના ગ્રામજનોએ દારૂની ચલાવી લૂંટ

car-carrying-overturns-brings-cheers-to-passersby-narmada

નર્મદા જિલ્લાના વીરપોર ગામ નજીક વિદેશી દારૂ ભરેલી કારને અકસ્માત નડ્યો હતો. અકસ્માતને પગલે કારમાં રહેલો દારૂ જથ્થો ઢોળાયો હતો. ઘટનાની જાણ આસપાસના ગ્રામજનોને થતા સ્થાનિકોએ વિદેશી દારૂની લૂંટ ચલાવી હતી.

આ પણ વાંચો: VIDEO: ઉત્તરાયણના દિવસે કોંગ્રેસના કાર્યકરો ઉડાવશે મોંઘવારીનો પતંગ, ભાજપ સરકારની નિતીઓનો કરશે વિરોધ

અને જેના હાથમાં જેટલી બોટલ આવી તે લઇને લોકો ફરાર થઇ ગયા હતા. જોકે દારૂ લઇને જઇ રહેલા કાર ચાલકને અકસ્માત નડ્યા બાદ તે ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો. હાલ આ સમગ્ર મામલે જિલ્લા પોલીસે કારના નંબરના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: મા નર્મદાના વધામણાં કરવા PM મોદી કેવડિયા પહોંચ્યા, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેના પ્રોજેક્ટનું કર્યું નિરીક્ષણ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments