VIDEO: હૈદરાબાદના નવનિર્મિત બ્રિજ પરથી નીચે ખાબકી કાર, CCTV જોઈને સ્તબ્ધ થઈ જશો

હૈદરાબાદના નવનિર્મિત બ્રિજ પરથી એક કાર નીચે ખાબકી છે. ઝડપની મજા મોતની સજા બની છે. પૂરપાટ ઝડપે કાર પહેલા બ્રિજ પર પલટી મારી અને સીધી નીચે પડી હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી જોઈને તમે સત્બધ થઈ જશો. અકસ્માતમાં એક મહિલાનું મોત પણ નિપજ્યું છે. બ્રિજ પરના સીસીટીવીમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, કાર 100ની સ્પીડ પર ચાલી રહી હશે. ટર્ન લેતા સમયે ડ્રાઈવરે બેલેન્સ ગુમાવ્યું અને સમગ્ર ઘટના સર્જાઈ હતી.

READ  સુરત : પાર્કિંગ મુદ્દે અલ્પેશ કથિરીયા અને ટ્રાફિક PI વચ્ચે ઉગ્ર બોલાચાલી, કથિરીયાના સમર્થકોએ કર્યો સૂત્રોચ્ચાર

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં ભાજપ અને NCPનો ખેલ, ન ઢોલ, ન જાન અને જાનૈયાઓ વગર મુખ્યમંત્રીએ શપથ ગ્રહણ કર્યાઃ કોંગ્રેસ

 

FB Comments