VIDEO: મહારાષ્ટ્રના પાલઘરમાં દરિયો “કાર” ગળી ગયો, તંત્રની સૂચના હોવા છતાં કિનારા પર કાર સાથે યુવકો પહોંચ્યા હતા

તો મહારાષ્ટ્રના પાલઘરમાં એક કાર સમુદ્રની લહેરો વચ્ચે હિલોળા ખાતી જોવા મળી. તંત્રની સૂચના હોવા છતાં કેટલાક યુવાનો કાર લઈને પાલઘરના દરિયા કિનારે પહોંચ્યા હતા. જ્યાં અચાનક પાણીની લહેરો આવતા તેમની કાર દરિયાના પાણી સાથે વહી ગઈ હતી. જોકે એકવાર તો કારને ટ્રેક્ટરની મદદથી બહાર કાઢવાનો પ્રયાસ પણ કરાયો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  કોમન સિવિલ કોડ શું છે? જાણો તમામ માહિતી, જુઓ VIDEO

આ પણ વાંચોઃ VIDEO: અમદાવાદમાં મહિલા તબીબે ચોથામાળેથી છલાંગ લગાવીને કર્યો આપઘાત, સીસીટીવીમાં કેદ થઈ ઘટના

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પરંતુ તેમ છતાં કારને રોકી શકાઈ નહીં. કારમાં સવાર યુવાનોને સલામત રીતે બહાર કાઢી લેવાયા હતા. પરંતુ કારને બચાવી શકાઈ નહીં. એક સમય એવો આવી ગયો હતો કે બે યુવાનો પોતાની કારને રોકવાનો પ્રયાસ કરતા કરતા દરિયાના પાણીમાં ઘુસી ગયા. તેમ છતાં કારને બચાવી શકાઈ નહીં.

READ  ગૌતમ ગંભીર બન્યા દિલ્હીના સૌથી અમીર ઉમેદવાર, આટલી છે તેમની સંપતિ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments