અમરેલી: બરવાળા-બાવર ગામે પૂરમાં કાર ફસાઈ, જુઓ VIDEO

અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદના પગલે ઠેર-ઠેર પાણી ભરાવાની ઘટના સામે આવી રહીં છે. ત્યારે ભારે વરસાદને પગલે વડિયાના બરવાળા-બાવર ગામ વચ્ચે આવેલા પુલ પર પાણી ફરી વળ્યાં હતા. અને પાણી ભરાવાના કારણે પુલ બેસી ગયો હતો.

આ પણ વાંચો: VIDEO: જૈન દેરાસરમાંથી યુવતીનું અપહરણ, પરિવારજનોએ યુવતીને લાકડીથી માર માર્યો

જોકે ઘટનાથી અજાણ એક કારચાલક પાણી વચ્ચેથી રસ્તો પસાર કરી રહ્યો હતો તે સમયે તુટેલા પુલમાં કાર ફસાઇ ગઇ હતી. પાણી ઓછુ હોવાના કારણે કારમાં સવાર 4 લોકોનો આબાદ બચાવ થયો હતો. પરંતુ કાર પાણીમાં ફસાઇ ગઈ હતી. જેને ગ્રામજનોની મદદથી ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વાહન ચાલકો માટે આવ્યા સારા સમાચાર, પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો ઘટાડો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments