VIDEO: હ્યુસ્ટનમાં રસ્તાઓ પર મોદી-મોદી, ભારતીયોએ મોટી સંખ્યામાં ભેગા થઈ રેલી કાઢી કાર્યક્રમનો પ્રચાર કર્યો

હ્યુસ્ટનમાં વડાપ્રધાન નરેન્દ્ર્ મોદીના કાર્યક્રમને લઈને ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. PM મોદીના આગમન પહેલા હ્યુસ્ટનમાં માહોલ મોદીમય બની ગયો છે. રસ્તાઓ પર ઠેરઠેર હાઉડી મોદીના પોસ્ટર લાગી ગયા છે. આ કાર્યક્રમ શું છે તેને લઈને પોસ્ટર સાથે ભારતીયોએ કાર રેલી કાઢી હતી. કાર્યક્રમનો પ્રચાર કર્યો હતો. ભારત અને અમેરિકાના ઝંડા સાથે રેલી કાઢવામાં આવી હતી.

READ  આ વીડિયો જોઈ સૌ કૌઈ ચોંકી જશે! વલસાડની રાજહંસ મલ્ટીપ્લેક્સનો VIRAL VIDEO

આ પણ વાંચો: VIDEO: દાહોદ શહેરમાં ધોધમાર વરસાદ, શહેરના રહેણાંક વિસ્તારોમાં ભરાયા ગોઠણડૂબ પાણી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments