VIDEO: ધંધૂકા બરવાળા રોડ પર ટ્રકની પાછળ કાર ઘૂસી જતાં 4 લોકોના મોત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અમદાવાદના ધંધુકા તાલુકામાં 4 લોકોના ધંધુકા-બરવાળા રોડ અકસ્માતમાં મોત થયા છે. જ્યાં તગડી ગામ પાસે ખતરનાક અકસ્માત સર્જાયો હતો. ટ્રકના પાછળના ભાગે એક કારની ટક્કર વાગતાં આ અકસ્માત સર્જાયો હતો. જેમાં બે મહિલા સહિત ચાર લોકોનાં મોત થયા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો આગળનો ભાગ ભૂકો થઈ ગયો હતો.

READ  જમ્મુ કાશ્મીર અને લદાખ માટે કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments