અકસ્માતમાં મૃતક યુવાનનો જૂનો વીડિયો વાયરલ, જુઓ ચાલુ કારમાં શું કરી રહ્યો છે યુવાન?

જૂનાગઢના ગાંઠિલા પાસે ગમખ્વાર અકસ્માતમાં મોતને ભેટેલા એક યુવાનનો જૂનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં યુવાન ચાલુ કારે ધુમ્રપાન કરી રહ્યો છે અને હવામાં ફાયરિંગ કરી રહ્યો છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે યુવાન કારમાં પુરપાટ જઈ રહ્યો છે. ચાલુ કારે સિગારેટ પી રહ્યો છે સાથે ચાલુ કારે ફાયરિંગ પણ કરી રહ્યો છે. તમને જણાવી દઈએ કે યુવાનનો આ વીડિયો જૂનો છે. યુવાનનું 29 ઓગસ્ટના અકસ્માતમાં મોત થયું છે. અકસ્માતમાં કુલ 5 લોકો મોતને ભેટ્યા હતા.

READ  ગુજરાત સરકારે સવર્ણ યોજનામાં 69 બિનઅનામત જાતિઓની યાદી કરી જાહેર,જાણો કોનો કોનો કર્યો સમાવેશ ?

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ધારાસભ્ય સહિત 3 વ્યક્તિ પર હુમલો, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

FB Comments