ગુજરાતમાં CAA અને NRC મુદ્દે વિરોધ પર સેન્ટ્રલ IBની બાજ નજર, રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં દેખરેખ

Case of CAA, NRC protests in Gujarat: Central IB to keep watch on various education organizations

ગુજરાતમાં CAA અને NRC મુદ્દે થઈ રહેલા વિરોધ પર હવે સેન્ટ્રલ IBની બાજ નજર છે. રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં સેન્ટ્રલ IBની વિશેષ ટીમ દ્વારા જુદા જુદા કેમ્પસમાં CAA અને NRCનો વિરોધ કરનાર લોકો પર દેખરેખ રાખી રહી છે. અમદાવાદ IIM, NID, CEPT અને IIT ગાંધીનગર સહિતની શૈક્ષણિક સંસ્થામાં થતી પ્રવૃત્તિ પર ઈન્ટેલિજન્સ બ્યુરો ચાંપતી નજર રાખી રહી છે. આ ઉપરાંત IRMA આણંદ અને વડોદરાની શૈક્ષણિક સંસ્થાઓ પર પણ સતત નજર રાખવામાં આવી રહી છે.

READ  VIDEO: નવસારીના સાંસદ સી.આર.પાટીલનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક, એકાઉન્ટ હેક કરીને યુઝરે ચેટિંગ કરી હોવાની ફરિયાદ

આ પણ વાંચોઃ ઉન્નાવ રેપ કેસની પીડિતાના પિતાની સારવાર કરનારા ડૉક્ટર પ્રશાંત ઉપાધ્યાયની સંદિગ્ધ હાલતમાં મોત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments